માર્બલ તેમજ લાકડાના સિંહાસન તથા દરવાજા પર સોના,ચાંદી,ઇટાલિયન ડુબલીકેટ,વરખ ઓર્ડર પ્રમાણે લગાવી આપવામાં આવશે.ભગવાન, માતાજી,ની મૂર્તિ પેઇન્ટિંગ ઓર્ડર પ્રમાણે કરી આપવામાં આવશે. માર્બલ તેમજ લાકડાના સિંહાસન ઉપર ઓરીજન કે પછી ડુબ્લીકેટ સોના,ચાંદી,કોપર,મેટ ચાંદી,નો વરખ એકદમ વ્યાજબી ભાવની સાથે ઓર્ડર પ્રમાણે લગાવી આપવામાં આવશે.ભગવાન કે પછી માતાજી ના પેઇન્ટિંગ ઓર્ડર પ્રમાણે કરી આપવામાં આવશે. ઘણીવાર આપણા સગા સબંધી, દાદા, દાદી, માતા ' પીતા, ભાઈ બહેન, કે મિત્રો, ના સ્વગૅવાસ બાદ તેઑની યાદી માટે બ્લેક & વ્હાઇટ ફૉટૉકૉપી સાવ ખરાબ થઈ ગયેલી . હોઈ છે . તેઓની યાદી માટે તેઓના સારા ફોટોકોપી નથી હોતી એનાથી ઘણા બધા લોકો હેરાન પરેશાન થઈ ને ફોટો ગ્રાફર કે પછી ફોટો સ્ટુડિયોવાળા પાસે જતા હોઈ છે . છતાંય સંતોષ કારક જેવુ જોઇ તેવુ પરીણામ નથી મળતું હોતુ . " હવેથી તમારે હેરાન થવાની જરુર નથી તમે ગમેતે ગામ, કે શહેરમાં રહેતા હોય તમે અમારા વ્હાટસપ નંબર પર જે વ્યક્તિ નો ફોટો પેઇન્ટિંગ ' બનાવો હોય તે વ્યક્તિ નો ફોટો અમને ' મોકલી 100% ગેરેન્ટી સાથે સંતોષકારક રીજલ્ટ મેળવો . અમારા પેઇન્ટિંગ કામ ના ફોટા જોવા માટે આ વ્હાટસપ નંબર પર hi લખી ને મોકલો.આર્ટિસ્ટ (પેઈન્ટર) કેતન. બોટાદ:-7874444886.
Botad, Gujarat
Contact for price