Farm house type home બગસરા સીટી જીલ્લો અમરેલી નજીક મીની ફાર્મ હાઉસ જેવું ઘર વેચવાનું છે.
Bagasara, Gujarat
₹ 3,000,000
Farm house type home બગસરા સીટી જીલ્લો અમરેલી નજીક મીની ફાર્મ હાઉસ જેવું ઘર વેચવાનું છે. આ બંગલો નવો જ બનાવેલો છે અને તે બગસરા પાસે જુની હળિયાદ ખાતે આવેલો છે. આ ગામ રાજકોટથી સો કિલોમીટર અમરેલીથી 40 km દૂર છે. શહેરની ભાગદોડ થી દૂર ગ્રીનરી ની વચ્ચે શાંતિથી રહેવા માટે ફુલ હવા ઉજાસ વાલી શ્રેષ્ઠ જગ્યા. ગામમાં લગ્ન જેવા પ્રસંગો માટે આધુનિક કોમ્યુનિટી હોલ સરકારી દવાખાનુ સ્કૂલ અને પોસ્ટ ઓફિસ ની સગવડ છે. અનાજ ફળ અને શાકભાજી ઘરના આંગણે ઉગાડીને મેળવી શકાય તથા ભેંસનું તાજું દૂધ પાડોશીના ઘેરથી મેળવી શકાય તેવું ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ ઘર. કુદરતના ખોળે કુદરતના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણમાં ગામડાના સીધા સાદા લોકો સાથે શાંતિથી જીવન જીવવા માગતા લોકો માટે શ્રેષ્ઠ સ્થળ. ઘર અંદરથી કમ્પલેટ છે પરંતુ બહારનું પ્લાસ્ટર બાકી છે. કમ્પાઉન્ડ વોલ પણ કરેલી છે. પ્લોટ એરીયા 630 વાર અને એ ઉપરાંત બીજી 500 વાર વધારાની જગ્યા ફ્રી માં વાપરવા મળે તેમ છે 650 yard plot
Bagasara, Gujarat
₹ 3,000,000