જો તમે નવી જેવી જ કન્ડિશનમાં પ્રીમિયમ હેચબેક શોધી રહ્યા હોવ, તો આ એક ઉત્તમ તક છે!📋 કારની વિગતો:મોડલ: Baleno Delta (Petrol)મોડલ વર્ષ: 11/2023 કિલોમીટર: માત્ર 7,800 km ચાલેલી (ખૂબ જ ઓછો વપરાશ)ઓનર: 2nd Ownerઈન્સ્યોરન્સ: ફૂલ ઈન્સ્યોરન્સ ઉપલબ્ધકન્ડિશન: શો-રૂમ કન્ડિશન, એકદમ ટિપ-ટોપ અને સાચવેલી ગાડી✨ મુખ્ય ફીચર્સ:Automatic Climate Control (AC)Steering Mounted ControlsTouchscreen Music SystemRemote Central LockingDual Airbags & ABS (Safety Features)
Porbandar, Gujarat
₹ 670,000