Loading page
એલઆઈસી બીમા જીવન ૭૭૦ - દર મહિને ૩૬૭૪ માં ૫ લાખ નું કવચ અને ૧૬.૫ લાખ સુધી લાભ

એલઆઈસી બીમા જીવન ૭૭૦ - દર મહિને ૩૬૭૪ માં ૫ લાખ નું કવચ અને ૧૬.૫ લાખ સુધી લાભ

Rajkot, Gujarat
1 दिवसपूर्वी पोस्ट केले
360001
Live Life Learn and Grow

Live Life Learn and Grow

ऑक्टो. 2026 पासून सदस्य

तपशील

कोणी दिली

मालक

सेवेची पद्धत

तुमच्या ठिकाणी

वर्णन

નમસ્તે, હું રૂપાલી સોમાયા - આપની વિશ્વાસુ એલઆઈસી સલાહકાર.
એલઆઈસી લઈને આવ્યું છે સૌથી સુંદર પ્લાન - બીમા જીવન ૭૭૦
સુરક્ષા પણ... સમૃદ્ધિ પણ... એક જ પ્લાનમાં બંનેનું વચન!
આ પ્લાનની ખાસિયત:
તમારે માત્ર ૧૮ વર્ષ સુધી જમા કરવાનું છે. તમારી કુલ જમા રકમ થશે ૭,૬૮,૧૫૦ રૂપિયા.
તમને શું મળશે?
૧. ૧૮ વર્ષ પછી દર વર્ષે ૫૦,૦૦૦ રૂપિયા સતત ૧૦ વર્ષ સુધી
૨. ત્યાર પછી એક વર્ષ બાદ વધારાના ૧૧,૫૦,૦૦૦ રૂપિયા
૩. ૫ લાખ રૂપિયા સુધીનું જીવન વીમા કવચ
જમા કરવાના વિકલ્પો:
દર મહિને - ૩૬૭૪ રૂપિયા
ત્રિમાસિક - ૧૦૯૫૯ રૂપિયા
છ માસિક - ૨૧૭૨૨ રૂપિયા
વાર્ષિક - ૪૨૬૭૫ રૂપિયા
આ પ્લાન કોના માટે શ્રેષ્ઠ છે?
બાળકોના ભણતર માટે, દીકરીના લગ્ન માટે, નિવૃત્તિ પછીની સુરક્ષા માટે અને દરેક મુશ્કેલીમાં પરિવારના સહારા માટે.
આજે તમે જે નાનું કદમ ઉઠાવશો એ જ તમારા પરિવારની કાલને સુરક્ષિત બનાવશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો:
રૂપાલી સોમાયા - એલઆઈસી સલાહકાર, રાજકોટ
ફોન / વોટ્સએપ: ૯૯૯૮૨૮૯૨૯૭
સેવા: સમગ્ર ભારતમાં ઓનલાઇન અને ઓફલાઇન ઉપલબ્ધ

सुरक्षा टिप्स

  • सार्वजनिक ठिकाणी भेटा
  • खरेदीपूर्वी वस्तू तपासा
  • वस्तू मिळाल्यानंतरच पैसे द्या
  • आगाऊ पैसे पाठवू नका
शेअर

तुम्हाला हेही आवडू शकेल...

LIC Daily Bachat Yojana Rs 50 Per Day - 10 Lakh Suraksha + Tax Free Maturity

LIC Daily Bachat Yojana Rs 50 Per Day - 10 Lakh Suraksha + Tax Free Maturity

Rajkot, Gujarat
6 दिवसपूर्वी
Licensed LIC & Care Health Insurance Advisor in Rajkot -Life, Health, Term, Retirement Plans

Licensed LIC & Care Health Insurance Advisor in Rajkot -Life, Health, Term, Retirement Plans

Rajkot, Gujarat
1 आठवडापूर्वी

नवीन ब्लॉग

सर्व ब्लॉग पाहा
How to Write a Classified Ad That Actually Gets Responses
Selling Tips

How to Write a Classified Ad That Actually Gets Responses

Apr 05, 2026
Top 10 Safety Tips for Buying & Selling Online in India
Safety Guide

Top 10 Safety Tips for Buying & Selling Online in India

Apr 02, 2026
How to Promote Your Local Business on Classified Ad Sites
Business Tips

How to Promote Your Local Business on Classified Ad Sites

Mar 29, 2026
How to Sell Your Old Smartphone for the Best Price
Selling Tips

How to Sell Your Old Smartphone for the Best Price

Mar 25, 2026

नेहमी विचारले जाणारे प्रश्न

आमच्या बाजाराबद्दल आवश्यक सर्व माहिती. तुम्ही शोधत असलेले उत्तर मिळाले नाही? आमच्या मदत टीमशी संपर्क साधा.

उपलब्धता लवकर बदलू शकते. हे जीवन विमा एजंट अजून उपलब्ध आहे का, हे जाणून घेण्याचा सर्वोत्तम मार्ग म्हणजे विक्रेत्याशी थेट संपर्क साधणे — या पानावरील 'कॉल' किंवा 'WhatsApp' बटण वापरून लगेच विचारा.
हे विक्रेत्यावर अवलंबून आहे. MyAdRocket वर जीवन विमा एजंट चे अनेक विक्रेते घासाघीस करण्यास तयार असतात. नम्रपणे विचारा, आणि भेटण्यापूर्वी किंवा व्यवहार पक्का करण्यापूर्वी किंमत आणि पेमेंटच्या अटी स्पष्ट करून घ्या.
या पानावरील 'फोन नंबर पाहा', 'चॅट' आणि 'WhatsApp' बटणेच वापरा. सुरुवातीचा संवाद प्लॅटफॉर्मवरच ठेवा. संपर्क माहिती पाहण्यासाठी MyAdRocket खात्यात लॉग इन करावे लागू शकते, ज्यामुळे स्पॅम थांबतो.
हे जीवन विमा एजंट Rajkot, Gujarat मध्ये आहे; नेमका परिसर सहसा जाहिरातीत लिहिलेला असतो. पैसे देण्यापूर्वी सामान नक्की पाहा किंवा सेवा देणाऱ्याला भेटा — Rajkot मध्ये एखाद्या सुरक्षित, सार्वजनिक ठिकाणी भेट ठरवा.
आगाऊ पैसे मागितले, किंमत खूपच चांगली वाटली किंवा वागणूक योग्य नसेल, तर लगेच या पानावरील 'या जाहिरातीची तक्रार करा' वापरून कळवा. MyAdRocket सुरक्षित ठेवण्यासाठी आमची टीम लवकर तपासणी करेल.