લીંબોળી ક્રશ
Sohil Jasani
मार्च 2026 से सदस्य
जानकारी
બાંદરા ખાતે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ પર મળી રહ્યું છે —
લીમોડી ક્રશ (દાણાદાર) એકદમ શુદ્ધ અને અસરકારક. 🌱💚
✨ માટીને બનાવે ઉપજાઉ
✨ છોડને આપે રોગપ્રતિકારક શક્તિ
✨ અને પાકને કરે વધુ મજબૂત!
એક વાર પ્રોડક્ટ અજમાવીશો…
ફરક પોતે જ બોલશે. 🌿
सुरक्षा सुझाव
- किसी सार्वजनिक जगह पर मिलें
- खरीदने से पहले सामान जाँचें
- सामान लेने के बाद ही भुगतान करें
- पहले से पैसे न भेजें