મગફળીની રેસિડયુ-ફ્રી ખેતી : વર્કશોપ 2026
Nanobee Bioinnovations Pvt Ltd
Member since Mar 2026
Description
જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ હવે આવી ગઈ છે.
🥜મગફળીની ખેતીની એક નવી જ દિશા
🥜વાવણીથી-લણણી સુધીની તમામ માહિતી અલગ અલગ વિષયના નિષ્ણાંત દ્વારા
તો ReAgri દ્વારા આયોજિત આ ખાસ એક દિવસીય વર્કશોપમાં જરૂર જોડાઓ.
📍સ્થળ: હેમુ ગઢવી (AC ઓડિટોરિયમ) હોલ, રાજકોટ.
તારીખ - 9/4/2026, ગુરુવાર
સમય - સવારે 9 વાગ્યાથી સાંજે 5-30 વાગ્યા સુધી
📞વધુ માહિતી માટે સંપર્ક:
7211152520
7211152521
⚡ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વર્કશોપ AC ઓડિટોરિયમમાં હોવાથી મર્યાદિત સીટ છે તો જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી 🌾
Safety Tips
- Meet in a public place
- Check the item before buying
- Pay only after collecting the item
- Avoid transferring money in advance