ટેટી, તરબૂચ, કેળા અને કપાસ માટે સુપર ક્વોલિટી ડ્રિપ નળી
સનાતન ડ્રિપ ઇરીગેશન
Member since Mar 2026
Description
ખેડૂત મિત્રો માટે સુપર ક્વોલિટી ડબલ હોલ ડ્રિપ નળી હવે વાજબી કિંમતે ઉપલબ્ધ. આ ડ્રિપ નળી ટેટી, તરબૂચ, કેળા, કપાસ તેમજ દરેક પ્રકારના પાકમાં ઉપયોગી છે. મજબૂત મટીરીયલથી બનાવેલી હોવાથી લાંબા સમય સુધી ટકાઉ રહે છે અને પાકને સમાન પ્રમાણમાં પાણી આપે છે.
✅ દરેક પાક માટે યોગ્ય
✅ સુપર ક્વોલિટી અને લાંબા સમય સુધી ચાલે
✅ પાણીની બચત અને વધુ ઉત્પાદન
✅ સસ્તી અને સારી કિંમતમાં ઉપલબ્ધ
વધુ માહિતી અને ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો. 🌱💧
Safety Tips
- Meet in a public place
- Check the item before buying
- Pay only after collecting the item
- Avoid transferring money in advance