Loading page
કેસર આંબાની કલમો વ્યાજબી ભાવે મળશે
કેસર આંબાની કલમો વ્યાજબી ભાવે મળશે
કેસર આંબાની કલમો વ્યાજબી ભાવે મળશે

કેસર આંબાની કલમો વ્યાજબી ભાવે મળશે

Visavadar, Gujarat
7 મહિના પેહલા પોસ્ટ કર્યું
Moti Monpari, Visavadar, Junagadh
maruti farm and nursery

maruti farm and nursery

માર્ચ 2026 થી સભ્ય

વર્ણન

બાગાયત માટે 💯 (સો) કરતા પણ વધારે જાતના ફ્રુટના કલમી રોપાવો તેમજ બીજ થી બનાવેલા રોપાવો હાજરમાં મળશે જેમ કે
🥭કેસર આંબાની કલમો
🥭સોનપરી આંબાની કલમ
.........🥭🥭 મિયા ઝાકી આંબાની કલમ
🥭 તોતાપુરી આંબાની કલમ
🥭રાજાપુરી આંબાની કલમ
🥭હિમ સાગર આંબાની કલમો
🥭 12 માસી આંબાની કલમ
🥭આમ્રપાલી આંબાની કલમો
🥭ભાદરવો આંબા ની કલમ
🥭અષાઢીયા આંબાની કલમ
.......🥑 એવો કોડા ની કલમ
.........🍑 જાપાની રેડ જામફળ ની કલમ
🍏સીતાફળમાં એમ એમ કે વન થાય સુપર ગોલ્ડ સુપર ગોલ્ડ તેમ છતાં સીતાફળમાં 18 જાતની કલમી રોપાવો
🍐જામફળમાં પાંચ જાતની કલમી રોપાવો
🍓લીચી માં ત્રણ જાતના કલમી રોપાવો
🍒 ચેરી ની કલમ એપલ
🌴 ખારેકના પ્લાન્ટ
🫒બોરમાં પાંચ જાતના કલમી રોપાવો
🍋બારમાસી કાગજી લીંબુ ના કલમી રોપાવો
🍊માલટાની કલમ
🍊મોસંબી ની કલમ
🍊થાય બતાતી ઓરેન્જની કલમ
🍊ચાઈનીઝ ઓરેન્જની કલમ
🎄 સ્ટાર ફ્રુટ ની કલમ
🍑 રેડ ફણસ ની કલમ
🥦 ગ્રીન ફણસ ની કલમ
🍑 પિંક ફણસની કલમ
🫐 પારસ રાવણા ની કલમ
🍈પારસ આમળાની કલમ
🪴બારમાસી ગુંદા ની કલમ
🍑સફેદ જાંબુ ની કલમ
🍊લાલ જાંબુ ની કલમ
🍀ચેતૂર
🍗ખાટી આંબલી ની કલમ
🍗મીઠી આમલીની કલમ
🫒સ્ટાર આંબલી
🌳ચીકુ ની કલમ
🌳 કાલિપતિ ચીકુ ની કલમ
🌳રેડ બનાના ચીકુ
🪴ભગવા સિંધુરી દાડમની કલમ
🪴અંજીરની કલમ
🌵ડ્રેગન ફ્રુટ તેમજ
🌳બદામ
🪴કાજુની કલમ
🪴સોપારી ના રોપ
🍈પેસન ફ્રૂટ
💐અલગ અલગ 12 કલરની ગુલાબની કલમો🌴 નાળિયેરીના રોપા તેમ છતાં બધી જાતના ફૂટના બીજમાંથી બનાવેલા રોપાઓ પણ મળશે

સલામતી ટીપ્સ

  • કોઈ જાહેર જગ્યાએ મળો
  • ખરીદતા પહેલાં વસ્તુ તપાસો
  • વસ્તુ મળ્યા પછી જ ચુકવણી કરો
  • અગાઉથી પૈસા ન મોકલો
શેર

તમને આ પણ ગમી શકે...

શાકભાજી રોપા, ફળફૂલ કલમ અને બિયારણ હવે એક જ જગ્યાએ ઉપલબ્ધ

શાકભાજી રોપા, ફળફૂલ કલમ અને બિયારણ હવે એક જ જગ્યાએ ઉપલબ્ધ

Junagadh, Gujarat
7 મહિના પેહલા
Joel Roberts Poinsettia Plant
₹400

Joel Roberts Poinsettia Plant

Rajkot, Gujarat
8 મહિના પેહલા

નવા બ્લોગ

બધા બ્લોગ જુઓ
How to Write a Classified Ad That Actually Gets Responses
Selling Tips

How to Write a Classified Ad That Actually Gets Responses

Apr 05, 2026
Top 10 Safety Tips for Buying & Selling Online in India
Safety Guide

Top 10 Safety Tips for Buying & Selling Online in India

Apr 02, 2026
How to Promote Your Local Business on Classified Ad Sites
Business Tips

How to Promote Your Local Business on Classified Ad Sites

Mar 29, 2026
How to Sell Your Old Smartphone for the Best Price
Selling Tips

How to Sell Your Old Smartphone for the Best Price

Mar 25, 2026

વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારા બજાર વિશે જાણવા જેવી દરેક માહિતી. તમે જે જવાબ શોધો છો તે ન મળ્યો? અમારી સહાય ટીમનો સંપર્ક કરો.

ઉપલબ્ધતા ઝડપથી બદલાઈ શકે છે. આ છોડ હજુ ઉપલબ્ધ છે કે નહીં, તે જાણવાનો શ્રેષ્ઠ રસ્તો વેચનારનો સીધો સંપર્ક કરવાનો છે — આ પેજ પરના 'કૉલ' કે 'WhatsApp' બટનથી તરત પૂછી લો.
તે વેચનાર પર આધાર રાખે છે. MyAdRocket પર છોડ ના ઘણા વેચનારા ભાવતાલ માટે તૈયાર હોય છે. વિનમ્રતાથી પૂછો, અને મળતા કે સોદો પાકો કરતા પહેલાં કિંમત અને ચુકવણીની શરતો સ્પષ્ટ કરી લો.
આ પેજ પરના 'ફોન નંબર જુઓ', 'ચેટ' અને 'WhatsApp' બટનોનો જ ઉપયોગ કરો. શરૂઆતની વાતચીત પ્લેટફોર્મ પર જ રાખો. સંપર્ક માહિતી જોવા માટે MyAdRocket ખાતામાં લૉગ ઇન કરવું પડી શકે છે, જેનાથી સ્પામ અટકે છે.
આ છોડ Visavadar, Gujarat માં છે; ચોક્કસ વિસ્તાર સામાન્ય રીતે જાહેરાતમાં લખેલો હોય છે. ચુકવણી પહેલાં સામાન જરૂર જુઓ અથવા સેવા આપનારને મળો — Visavadar માં કોઈ સુરક્ષિત, જાહેર જગ્યાએ મળવાનું નક્કી કરો.
જો અગાઉથી ચુકવણી માંગવામાં આવે, કિંમત જરૂર કરતાં વધુ સારી લાગે કે વર્તન બરાબર ન હોય, તો તરત જ આ પેજ પર 'આ જાહેરાતની ફરિયાદ કરો' થી રિપોર્ટ કરો. અમારી ટીમ MyAdRocket ને સુરક્ષિત રાખવા જલ્દી તપાસ કરશે.