એલઆઈસી બીમા જીવન ૭૭૦ - દર મહિને ૩૬૭૪ માં ૫ લાખ નું કવચ અને ૧૬.૫ લાખ સુધી લાભ
Rajkot, Gujarat
કિંમત માટે સંપર્ક કરો
નમસ્તે, હું રૂપાલી સોમાયા - આપની વિશ્વાસુ એલઆઈસી સલાહકાર. એલઆઈસી લઈને આવ્યું છે સૌથી સુંદર પ્લાન - બીમા જીવન ૭૭૦ સુરક્ષા પણ... સમૃદ્ધિ પણ... એક જ પ્લાનમાં બંનેનું વચન! આ પ્લાનની ખાસિયત: તમારે માત્ર ૧૮ વર્ષ સુધી જમા કરવાનું છે. તમારી કુલ જમા રકમ થશે ૭,૬૮,૧૫૦ રૂપિયા. તમને શું મળશે? ૧. ૧૮ વર્ષ પછી દર વર્ષે ૫૦,૦૦૦ રૂપિયા સતત ૧૦ વર્ષ સુધી ૨. ત્યાર પછી એક વર્ષ બાદ વધારાના ૧૧,૫૦,૦૦૦ રૂપિયા ૩. ૫ લાખ રૂપિયા સુધીનું જીવન વીમા કવચ જમા કરવાના વિકલ્પો: દર મહિને - ૩૬૭૪ રૂપિયા ત્રિમાસિક - ૧૦૯૫૯ રૂપિયા છ માસિક - ૨૧૭૨૨ રૂપિયા વાર્ષિક - ૪૨૬૭૫ રૂપિયા આ પ્લાન કોના માટે શ્રેષ્ઠ છે? બાળકોના ભણતર માટે, દીકરીના લગ્ન માટે, નિવૃત્તિ પછીની સુરક્ષા માટે અને દરેક મુશ્કેલીમાં પરિવારના સહારા માટે. આજે તમે જે નાનું કદમ ઉઠાવશો એ જ તમારા પરિવારની કાલને સુરક્ષિત બનાવશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો: રૂપાલી સોમાયા - એલઆઈસી સલાહકાર, રાજકોટ ફોન / વોટ્સએપ: ૯૯૯૮૨૮૯૨૯૭ સેવા: સમગ્ર ભારતમાં ઓનલાઇન અને ઓફલાઇન ઉપલબ્ધ
Rajkot, Gujarat
કિંમત માટે સંપર્ક કરો